નીચેની આકૃતિમાં,$R$ અને $3R$ ઉષ્મીય અવરોધ ધરાવતી બે અવાહક શીટ્સ દર્શાવેલ છે. આંતરપૃષ્ઠ પરનું તાપમાન $\theta$ ...... $^oC$ છે.

  • A
    $20$
  • B
    $60$
  • C
    $75$
  • D
    $80$

Explore More

Similar Questions

ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર શું છે?

સમાન લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે વાહક સળિયા $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $(i)$ શ્રેણીમાં $(ii)$ સમાંતરમાં જોડવામાં આવે છે. બંને જોડાણમાં $100^{\circ}C$ નો તાપમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. જો $A$ ની ઉષ્મીય વાહકતા $3K$ હોય અને $B$ ની ઉષ્મીય વાહકતા $K$ હોય,તો સમાંતર જોડાણમાં વહેતા ઉષ્મા પ્રવાહ અને શ્રેણી જોડાણમાં વહેતા ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

ચાર સમાન સળીયાઓથી એક ચોરસ બનાવવામાં આવે છે. જો એક વિકર્ણ પર તાપમાનનો તફાવત $100^{\circ}C$ હોય,તો બીજા વિકર્ણ પર તાપમાનનો તફાવત કેટલો હશે?

ધાતુના બે સમાન ચોરસ સળિયાઓને આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ છેડેથી છેડે વેલ્ડ કરવામાં આવે છે. ધારો કે $2 \, min$ માં $10 \, cal$ ઉષ્મા સળિયાઓમાંથી વહે છે. હવે સળિયાઓને આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ વેલ્ડ કરવામાં આવે છે. હવે $10 \, cal$ ઉષ્માને સળિયાઓમાંથી વહેવા માટે લાગતો સમય ........ $\min$ છે.

આંતરિક ત્રિજ્યા $R$ અને બાહ્ય ત્રિજ્યા $2R$ ધરાવતો એક પોલો ગોળો $K$ ઉષ્મા વાહકતા ધરાવતા પદાર્થનો બનેલો છે. તેની આસપાસ $2R$ આંતરિક ત્રિજ્યા અને $3R$ બાહ્ય ત્રિજ્યા ધરાવતો બીજો પોલો ગોળો છે જે સમાન ઉષ્મા વાહકતા $K$ ધરાવતા પદાર્થનો બનેલો છે. નાના ગોળાની અંદરનું તાપમાન $0^oC$ અને મોટા ગોળાની બહારનું તાપમાન $100^oC$ જાળવી રાખવામાં આવે છે. તંત્ર સ્થાયી અવસ્થામાં છે. આંતરપૃષ્ઠનું તાપમાન ........ $^oC$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo