નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં,એક સંયોજન $A$ (આણ્વીય સૂત્ર $C_{6}H_{12}O_{2}$) જે સીધી શૃંખલા ધરાવે છે,તે $C_{4}$ કાર્બોક્સિલિક એસિડ આપે છે. $A$ શું છે?
$A$ $\xrightarrow{LiAlH_{4} / H_{3}O^{+}} B$ $\xrightarrow{\text{Oxidation}} C_{4} \text{ carboxylic acid}$

  • A
    $CH_{3}CH_{2}COOCH_{2}CH_{2}CH_{3}$
  • B
    $CH_{3}CH_{2}CH(OH)CH_{2}OCH=CH_{2}$
  • C
    $CH_{3}CH_{2}CH_{2}COOCH_{2}CH_{3}$
  • D
    $CH_{3}CH_{2}CH_{2}OCH=CHCH_{2}OH$

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા શ્રેણીની મુખ્ય નીપજ કઈ છે?

ઈથેનોઈક એસિડ $+$ $3$-મિથાઈલબ્યુટેન-$1$-ઓલ $\underset{\text{traces } H_2SO_4}{\longleftrightarrow} (A)$; સંયોજન $(A)$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

નીચેના બંધારણીય સૂત્રોના સમૂહ સાથે સાચું ક્રિયાશીલ સમૂહ વર્ગીકરણ મેળવતો પ્રતિભાવ પસંદ કરો.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Z$ ને ઓળખો:
$CH_3COONH_4$ $\xrightarrow{\Delta} X$ $\xrightarrow{P_2O_5} Y$ $\xrightarrow{H_2O/H^+} Z$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo