આપેલ પરિપથમાં, સ્થાયી અવસ્થામાં $5 \, mH$ ના ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

  • A
    $4/3 \, A$
  • B
    $8/3 \, A$
  • C
    $4 \, A$
  • D
    $2/3 \, A$

Explore More

Similar Questions

$L_{1}$ અને $L_{2}$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા બે ગૂંચળા શ્રેણીમાં જોડાયેલા છે. જો ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ $M$ હોય,તો આકૃતિમાં દર્શાવેલ સંયોજનનું સમતુલ્ય આત્મ-પ્રેરકત્વ કેટલું થશે?

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું થશે?

$L$ ઇન્ડક્ટન્સ ધરાવતા એક ગૂંચળાને $6$ સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. આ તમામ ભાગોને સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું પરિણામી ઇન્ડક્ટન્સ કેટલું હશે?

એક સર્કિટમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડાયેલા $L_1$ અને $L_2$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા બે ઇન્ડક્ટર છે. જો $M$ તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ હોય,તો સર્કિટનું અસરકારક ઇન્ડક્ટન્સ કેટલું થશે?

બે ઇન્ડક્ટર $A$ અને $B$ જ્યારે સમાંતર જોડવામાં આવે છે ત્યારે $1.5 \ H$ ઇન્ડક્ટન્સના એક ઇન્ડક્ટરને સમતુલ્ય હોય છે,અને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે $8 \ H$ ઇન્ડક્ટન્સના એક ઇન્ડક્ટરને સમતુલ્ય હોય છે. $A$ અને $B$ ના ઇન્ડક્ટન્સ વચ્ચેનો તફાવત શોધો. ($H$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo