આપેલ પરિપથમાં,સ્થાયી પ્રવાહ સાથે,કેપેસિટર પરનો પોટેન્શિયલ ડ્રોપ કેટલો હશે?

  • A
    $V$
  • B
    $V / 2$
  • C
    $V / 3$
  • D
    $2V / 3$

Explore More

Similar Questions

$20 \ \Omega$ નો એક તાર બરફમાં ડૂબાડવામાં આવે છે. જો આ તારમાંથી $1 \ minute$ માટે $10 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો બરફ સંપૂર્ણપણે ઓગળી જાય છે. બરફનું દળ આશરે કેટલું હશે? $(L_{\text{ice}} = 79.7 \ cal \ g^{-1})$

જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે એસિડિક બનાવેલા પાણીમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ પર ઉત્પન્ન થતા વાયુઓ કયા છે?

અવરોધ $R$ માંથી વહેતો વિદ્યુતભાર સમય સાથે $Q = at - bt^2$ મુજબ બદલાય છે. $R$ માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે? (ધારો કે પ્રવાહની દિશા ઉલટાતી નથી)

Difficult
View Solution

આપેલ આકૃતિમાં $15\, \Omega$ ના અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ $.....V$ છે.

આકૃતિમાં અવરોધ $R$ નું મૂલ્ય એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી $2\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર મહત્તમ થાય. તો $2\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર ................ $W$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo