આપેલ પરિપથમાં,વોલ્ટમીટર $75 \ V$ વાંચે છે. $C$ નું મૂલ્ય $.... \mu F$ છે. (આપેલ છે: $\pi^2 = 10$)

  • A
    $4$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

રેઝોનન્સ ફ્રીક્વન્સી $(\omega)$ પર અવરોધ $(R)$ અને ઇન્ડક્ટન્સ $(L)$ ધરાવતા $LCR$ સર્કિટનો ક્વોલિટી ફેક્ટર (Quality factor) નીચેનામાંથી કયો છે?

$LCR$ સર્કિટમાં પાવર ફેક્ટર ક્યારે મહત્તમ હોય છે?

$1\, mH$ નું ઇન્ડક્ટન્સ,$10\, \mu F$ નો કેપેસિટર અને $50\, \Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડાયેલા છે. ઇન્ડક્ટર અને કેપેસિટરના રિએક્ટન્સ સમાન છે. તે બંનેમાંથી કોઈપણનો રિએક્ટન્સ ........$\Omega$ હશે.

$L=0.5 \text{ H}$ અને $R=10 \Omega$ ધરાવતો શ્રેણી $LCR$ પરિપથ $200 \text{ V}$ અને $\frac{150}{\pi} \text{ Hz}$ ની આવૃત્તિ ધરાવતા $AC$ સપ્લાય સાથે જોડાયેલ છે. કેપેસિટન્સનું મૂલ્ય એવી રીતે બદલવામાં આવે છે કે જેથી પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ થાય. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો $rms$ વોલ્ટેજ તફાવત કેટલો હશે ($\text{ V}$ માં)?

$R=500 \ \Omega$ અવરોધ ધરાવતો શ્રેણી $LCR$ પરિપથ $250 \ V$ ના a.c. ઉદગમ સાથે જોડાયેલ છે. જ્યારે માત્ર કેપેસીટન્સ દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $60^{\circ}$ પાછળ રહે છે. જ્યારે માત્ર ઇન્ડક્ટન્સ દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $60^{\circ}$ આગળ રહે છે. પરિપથનો ઇમ્પિડન્સ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo