આપેલ વિદ્યુતરાસાયણિક કોષ $Ag_{(s)} | AgCl_{(s)} | Cl^-_{(aq)}, Fe^{2+}_{(aq)}, Fe^{3+}_{(aq)} | Pt_{(s)}$ માં $298 \ K$ તાપમાને, કોષ પોટેન્શિયલ $(E_{cell})$ ક્યારે વધશે :
$(A)$ $Fe^{2+}$ ની સાંદ્રતા વધારવામાં આવે.
$(B)$ $Fe^{3+}$ ની સાંદ્રતા ઘટાડવામાં આવે.
$(C)$ $Fe^{2+}$ ની સાંદ્રતા ઘટાડવામાં આવે.
$(D)$ $Fe^{3+}$ ની સાંદ્રતા વધારવામાં આવે.
$(E)$ $Cl^-$ ની સાંદ્રતા વધારવામાં આવે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A
    માત્ર $A$ અને $B$
  • B
    માત્ર $A$ અને $E$
  • C
    માત્ર $B$
  • D
    $C, D$ અને $E$

Explore More

Similar Questions

તે કોષનું નિરૂપણ કરો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે:
$Mg_{(s)} + 2Ag^{+}(0.0001 \, M) \rightarrow Mg^{2+}(0.130 \, M) + 2Ag_{(s)}$
જો $E^{\Theta}_{cell} = 3.17 \, V$ હોય,તો તેનો $E_{cell}$ ગણો.

કોષ $Zn_{(s)} | Zn^{2+} (0.1 \ M) || Fe^{2+} (0.01 \ M) | Fe_{(s)}$ માટે $298 \ K$ તાપમાને $E_{cell} = 0.2905 \ V$ છે. પ્રક્રિયા $Zn_{(s)} + Fe^{2+}_{(aq)} \rightleftharpoons Zn^{2+}_{(aq)} + Fe_{(s)}$ માટે સંતુલન અચળાંક $(K_c)$ કેટલો થાય?

Difficult
View Solution

તટસ્થ દ્રાવણમાં $25^{\circ} C$ તાપમાને હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ $(P_{H_2} = 1 \ atm)$ કેટલો થાય ($V$ માં)?

પ્રક્રિયા $A_{(s)} + 2B_{(aq)}^{+} \rightleftharpoons A_{(aq)}^{2+} + 2B_{(s)}$ માટે,$25^{\circ} C$ તાપમાને $K_{c}$ નું મૂલ્ય $10^{12}$ છે. તો તે કોષનો $E_{Cell}^{\circ}$ કેટલો હશે ($V$ માં)? $(F = 96500 \ C \ mol^{-1})$

$298 \ K$ તાપમાને,$MnO_4^- \ | \ Mn^{2+}$ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $1.51 \ V$,$Cl_2 \ | \ Cl^{-}$ માટે $1.36 \ V$,$Br_2 \ | \ Br^{-}$ માટે $1.07 \ V$ અને $I_2 \ | \ I^{-}$ માટે $0.54 \ V$ છે. $pH = 3$ પર,પરમેંગેનેટ કોનું ઓક્સિડેશન કરશે? $\left( \frac{RT}{F} = 0.059 \ V \right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo