આપેલા ઉદાહરણોમાં,કેટલા પ્રાણીઓ અપત્યપ્રસવી (viviparous) છે? Corvus,Columba,Macropus,Pteropus,Calotes,Hemidactylus,Psittacula,Struthio અને Macaca.

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

અરીય સમમિતિ કયા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે?

નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ $Pleurobrachia$ અને $Ctenoplana$ એ કંકતધરા (Ctenophora) સમુદાયનાં ઉદાહરણો છે.
$(ii)$ $Spongilla$ એ મીઠાજળની વાદળી છે.

ટ્રોકોફોર ડિંભ (Trochophore larva) શેમાં જોવા મળે છે?

પ્રાણીશરીરની જટિલ રચનાની ચડતા ક્રમમાં ગોઠવણી માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ Aptenodytes $(i)$ Flying fox
$(b)$ Pteropus $(ii)$ Angel fish
$(c)$ Pterophyllum $(iii)$ Lamprey
$(d)$ Petromyzon $(iv)$ Penguin

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo