આપેલ આકૃતિમાં,એક દળ $M$ ને આડી સ્પ્રિંગ સાથે જોડવામાં આવ્યું છે જે એક બાજુથી દ્રઢ આધાર સાથે જોડાયેલ છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ છે. આ દળ ઘર્ષણરહિત સપાટી પર $T$ આવર્તકાળ અને $A$ કંપવિસ્તાર સાથે દોલનો કરે છે. જ્યારે દળ તેની સંતુલન સ્થિતિમાં હોય છે,ત્યારે તેના પર બીજું દળ $m$ હળવેકથી મૂકવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $A \sqrt{\frac{M-m}{M}}$
  • B
    $A \sqrt{\frac{M}{M+m}}$
  • C
    $A \sqrt{\frac{M+m}{M}}$
  • D
    $A \sqrt{\frac{M}{M-m}}$

Explore More

Similar Questions

જ્યારે $0.5 \ kg$ દળને સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે ત્યારે તે $0.2 \ m$ જેટલી ખેંચાય છે. જ્યારે $0.5 \ kg$ દળને $0.25 \ kg$ દળ સાથે બદલવામાં આવે ત્યારે સ્પ્રિંગનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m \ s^{-2}$)

$0.9 \, kg$ દળ ધરાવતો પદાર્થ એક સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડાયેલ છે અને $A_{1}$ કંપવિસ્તાર સાથે $SHM$ કરે છે. જ્યારે આ પદાર્થ તેના મધ્યમાન સ્થાનમાંથી પસાર થાય છે,ત્યારે તેની ઉપર $124 \, g$ નું નાનું દળ મૂકવામાં આવે છે અને બંને દળ $A_{2}$ કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જો ગુણોત્તર $\frac{A_{1}}{A_{2}}$ એ $\frac{\alpha}{\alpha-1}$ હોય,તો $\alpha$ નું મૂલ્ય $......$ થશે.

એક સ્પ્રિંગ સાથે અમુક દળ લટકાવેલું છે અને તેના ઉર્ધ્વ દોલનનો આવર્તકાળ $T$ છે. હવે આ સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને તેમાંથી એક ભાગ સાથે તે જ દળ લટકાવવામાં આવે છે. તો હવે ઉર્ધ્વ દોલનનો આવર્તકાળ કેટલો થશે?

આકૃતિ $(A)$ માં,'$2m$' દળને '$m$' દળ પર સ્થિર કરેલ છે જે '$k$' સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. આકૃતિ $(B)$ માં,'$m$' દળને '$k$' અને '$2k$' સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. જો $(A)$ અને $(B)$ માં રહેલા '$m$' દળને સમક્ષિતિજ રીતે '$x$' અંતર સુધી સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે,તો $(A)$ અને $(B)$ ને અનુરૂપ આવર્તકાળ $T_{1}$ અને $T_{2}$ નીચેનામાંથી કયો સંબંધ ધરાવે છે?

એક સ્પ્રિંગ બેલેન્સનું સ્કેલ જે $0$ થી $15 \ kg$ સુધી માપી શકે છે તેની લંબાઈ $0.25 \ m$ છે. જો આ બેલેન્સ પર લટકાવેલ પદાર્થ $\frac{2 \pi}{5} \ s$ ના આવર્તકાળ સાથે દોલન કરતું હોય,તો સ્પ્રિંગનું દળ અવગણતા,લટકાવેલ પદાર્થનું દળ શોધો. ($kg$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo