આપેલ પુષ્પીય સૂત્ર $\oplus \underset{\mp}{0} K_{2+2} C_4 A_{2+4} \underline{G_{(2)}}$ માં,$A_{2+4}$ શું સૂચવે છે?

  • A
    ચતુર્ભાગી સ્થિતિ (Tetramerous condition)
  • B
    ચતુર્દીર્ઘી સ્થિતિ (Tetradynamous condition)
  • C
    પંચભાગી સ્થિતિ (Pentamerous condition)
  • D
    દ્વિદીર્ઘી સ્થિતિ (Didynamous condition)

Explore More

Similar Questions

નીચે આપેલ રચના પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$Papilionatae$ (પેપીલીઓનેટી) અને $Cruciferae$ (ક્રુસીફેરી) નામ ......... પર આધારિત છે.

Difficult
View Solution

$Hibiscus$ $rosa-sinensis$ (જાસુદ) માં એક વધારાનું પુષ્પીય ચક્ર જોવા મળે છે,જેને શું કહેવાય છે?

એકસંઘી (Monadelphous) પુંકેસરચક્ર શેમાં જોવા મળે છે?

સ્ત્રીકેસરચક્રના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo