આપેલી પ્રક્રિયા $3-$બ્રોમો$-2,2-$ડાયમિથાઈલબ્યુટેન $\xrightarrow{C_2H_5OH}$ (મુખ્ય નીપજ) $'A'$ માં,નીપજ $A$ શું છે?

  • A
    $2-$હાઈડ્રોક્સી$-3,3-$ડાયમિથાઈલબ્યુટેન.
  • B
    $2-$ઈથોક્સી$-2,3-$ડાયમિથાઈલબ્યુટેન.
  • C
    $2-$ઈથોક્સી$-3,3-$ડાયમિથાઈલબ્યુટેન.
  • D
    $1-$ઈથોક્સી$-3,3-$ડાયમિથાઈલબ્યુટેન.

Explore More

Similar Questions

ટોલ્યુઈનમાં $(+)-2-$ક્લોરો$-2-$ફિનાઈલઈથેન $SbCl_5$ ની થોડી માત્રાની હાજરીમાં ધીમે ધીમે રેસેમિક મિશ્રણ બનાવે છે, જેનું કારણ છે:

ઉપરની પ્રક્રિયામાં,જ્યારે $X$ = $...$ હોય ત્યારે મહત્તમ સેટઝેફ (Saytzeff) નીપજ પ્રાપ્ત થશે:

કેટલાક આલ્કાઈલ હેલાઈડ બેઈઝ સાથે પ્રક્રિયા કરવાથી વિસ્થાપન પ્રક્રિયા આપે છે જ્યારે કેટલાક વિલોપન પ્રક્રિયા આપે છે. આ તફાવત માટે જવાબદાર આલ્કાઈલ હેલાઈડના બંધારણીય લક્ષણોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

કઈ પ્રક્રિયા ઝડપી છે $(i)$ કે $(ii)$ અને તેની ક્રિયાવિધિ શું છે?
$(i) \ CH_3CH_2CH_2Br + CH_3ONa \xrightarrow{DMF} CH_3CH_2CH_2OCH_3 + Br^-$
$(ii) \ CH_3CH_2CH_2Br + CH_3SNa \xrightarrow{DMF} CH_3CH_2CH_2SCH_3 + Br^-$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo