મૉડ્યુલેશન પ્રક્રિયામાં ........

  • A
    ઉચ્ચ આવૃત્તિવાળા તરંગ પર ઉચ્ચ આવૃત્તિનું તરંગ સંપાત કરવામાં આવે છે.
  • B
    ઉચ્ચ આવૃત્તિવાળા તરંગ પર નિમ્ન આવૃત્તિવાળું તરંગ સંપાત કરવામાં આવે છે.
  • C
    નિમ્ન આવૃત્તિવાળા તરંગ પર ઉચ્ચ આવૃત્તિવાળું તરંગ સંપાત કરવામાં આવે છે.
  • D
    નિમ્ન આવૃત્તિવાળા તરંગને ઉચ્ચ આવૃત્તિવાળા તરંગથી છૂટું પાડવામાં આવે છે.

Explore More

Similar Questions

જો $A.M.$ તરંગના મહત્તમ અને ન્યૂનતમ વોલ્ટેજ અનુક્રમે $V_{\max}$ અને $V_{\min}$ હોય,તો મોડ્યુલેશન ફેક્ટર '$m$' શું થાય?

એક ચોક્કસ સ્ટેશન પર,ટીવી ટ્રાન્સમિશન ટાવરની ઊંચાઈ $100\,m$ છે. તેની કવરેજ રેન્જ ત્રણ ગણી કરવા માટે,ટાવરની ઊંચાઈ વધારીને ......$m$ કરવી જોઈએ.

એક ચોક્કસ સ્ટેશન પર $TV$ ટ્રાન્સમિશન એન્ટેનાની ઊંચાઈ $100 \, m$ છે. તેની કવરેજ રેન્જ બમણી કરવા માટે એન્ટેનાની ઊંચાઈમાં કેટલો વધારો કરવો જોઈએ ($m$ માં)?

$UHF$ વિસ્તારની આવૃતિઓનું પ્રસારણ......... દ્વારા થાય છે.

$16$ કવોન્ટાઇઝેશન લેવલ અને $8 \, kHz$ સેમ્પલિંગ રેટ ધરાવતા સિગ્નલનો બીટરેટ $bits/sec$ માં કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo