પ્રક્રિયા $I_2 + 2S_2O_3^{2-} \to 2I^{-} + S_4O_6^{2-}$ માં,આયોડિનનું તુલ્ય વજન કેટલું થશે?

  • A
    આણ્વીય દળના $1/2$
  • B
    આણ્વીય દળ
  • C
    આણ્વીય દળના $1/4$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયાઓમાંથી રેડોક્ષ પ્રતિક્રિયાઓ ઓળખો અને તેમાં ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા પદાર્થો નક્કી કરો:
$(a) 3HCl_{(aq)} + HNO_{3_{(aq)}} \to Cl_{2_{(g)}} + NOCl_{(g)} + 2H_2O_{(l)}$
$(b) HgCl_{2_{(aq)}} + 2KI_{(aq)} \to HgI_{2_{(s)}} + 2KCl_{(aq)}$
$(c) Fe_2O_{3_{(s)}} + 3CO_{(g)} \xrightarrow{\Delta} 2Fe_{(s)} + 3CO_{2_{(g)}}$

Difficult
View Solution

$KMnO_4$ એ ફેરસ એમોનિયમ સલ્ફેટ સાથે નીચેના સમીકરણ મુજબ પ્રક્રિયા કરે છે:
$MnO_4^- + 5Fe^{2+} + 8H^+ \to Mn^{2+} + 5Fe^{3+} + 4H_2O$
અહીં $0.1 \ M$ $KMnO_4$ ના $10 \ mL$ એ કોની સમકક્ષ છે?

$SO_2$ ને $KMnO_4$ ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવતા,મેંગેનીઝ આયન શેમાં રિડક્શન પામે છે?

એસિડિક માધ્યમમાં $200 \text{ mL}$ $0.02 \text{ M}$ ઓક્ઝેલિક એસિડના દ્રાવણ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે $40 \text{ mL}$ $x \text{ M } KMnO_4$ દ્રાવણની જરૂર પડે છે. $x$ નું મૂલ્ય છે:

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $D$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo