પ્રક્રિયા $B_2H_6 + 2KOH + 2X \to 2Y + 6H_2$ માં,$X$ અને $Y$ અનુક્રમે શું છે?

  • A
    $H_2$,$H_3BO_3$
  • B
    $HCl$,$KBO_3$
  • C
    $H_2O$,$KBO_3$
  • D
    $H_2O$,$KBO_2$

Explore More

Similar Questions

નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ વિશે કયું વિધાન સાચું છે?

બોરેક્સનું સ્ફટિકમય બોરોનમાં રૂપાંતર નીચેના સોપાન દ્વારા થાય છે:
$Borax$ $\xrightarrow{X} H_3BO_3$ $\xrightarrow{\Delta} B_2O_3$ $\xrightarrow[\Delta]{Y} B$
$X$ અને $Y$ અનુક્રમે શું છે?

નીચેનાની સમજૂતી આપો:
$(1)$ $BF_3$ નું જળવિભાજન થતું નથી.
$(2)$ સિલિકોન તત્વ ગ્રેફાઇટ જેવું બંધારણ કેમ બનાવતું નથી,જ્યારે કાર્બન બનાવે છે?

Difficult
View Solution

ડાયબોરેનની બનાવટ લખો અને તેના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો જણાવો.

ડાયબોરેન $(B_2H_6)$ માં બંધારણને નીચેનામાંથી કઈ રીતે વર્ણવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo