પ્રક્રિયા $C_2H_5CH = CH_2 + H - X \rightarrow$ નીપજ માં,મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $C_2H_5 - CH_2 - CH_3$
  • B
    $C_2H_5 - CH_2 - CH_2X$
  • C
    $C_2H_5 - CHX - CH_3$
  • D
    $CH_3 - CH_2 - CHX - CH_3$

Explore More

Similar Questions

આપેલી પ્રક્રિયા માટે $X$ શોધો :-

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: આલ્કીનનું $cis$-સ્વરૂપ $trans$-સ્વરૂપ કરતા વધુ ધ્રુવીય જોવા મળે છે.
કારણ $(R)$: $2$-બ્યુટીન ના $trans$-આઈસોમરની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે આપેલી પ્રક્રિયા માટે,નીચેનામાંથી કઈ નીપજ શક્ય નથી?
$H_2C=CH_2 + Br_{2(aq)} \xrightarrow{NaCl} \text{નીપજો}$

$C_4H_8$ સૂત્ર ધરાવતું આલ્કીન $X$ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી. $X$ નું $Y$ માં રૂપાંતર કરવા માટે,વપરાયેલ પ્રક્રિયકો $A$ અને $B$ નો સાચો ક્રમ કયો છે? ($Y$ આયોડોફોર્મ કસોટી આપે છે)

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?
$CH_3-CH=CH-CH_3 \xrightarrow{MCPBA, CH_2Cl_2} \text{Product}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo