આપેલ ગોઠવણમાં,જો $f_A$,$f_B$ અને $T$ એ અનુક્રમે બ્લોક $A$,બ્લોક $B$ પરના ઘર્ષણ બળો અને દોરીમાં રહેલ તણાવ હોય,તો તેમના મૂલ્યો કેટલા હશે?

  • A
    $f_A = 5\,N, f_B = 15\, N, T = 25\, N$
  • B
    $f_A = 20\,N, f_B = 10\, N, T = 10\, N$
  • C
    $f_A = 20\,N, f_B = 15\, N, T = 5\, N$
  • D
    $f_A = 15\,N, f_B = 5\, N, T = 20\, N$

Explore More

Similar Questions

ઘર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય શું હોય છે?

$100 \ kg$ ની એક બંદૂક $500 \ m$ ઊંચાઈ ધરાવતી ટેકરી પરથી $1 \ kg$ નો દડો સમક્ષિતિજ દિશામાં છોડે છે. તે ટેકરીના તળિયેથી $400 \ m$ ના અંતરે જમીન પર પડે છે. બંદૂકનો રિકોઈલ વેગ કેટલો હશે ($ms^{-1}$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ ms^{-2}$)

સ્થિત ઘર્ષણાંક,ગતિક ઘર્ષણાંક અને લોટણ ઘર્ષણાંક વચ્ચેનો સંબંધ લખો.

Difficult
View Solution

એક પક્ષી એક મોટા બંધ પાંજરામાં બેઠું છે જે સ્પ્રિંગ બેલેન્સ પર રાખેલું છે. તે $25 \, N$ વજન નોંધે છે. પક્ષી (દળ $m = 0.5 \, kg$) પાંજરામાં $2 \, m/s^2$ ના પ્રવેગ સાથે ઉપરની તરફ ઉડે છે. હવે સ્પ્રિંગ બેલેન્સ કેટલું વજન નોંધશે? ........ $N$.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$m$ દળ ધરાવતી ક્લેમ્પ કરેલી ગરગડી પરથી પસાર થતી અવગણ્ય દળની દોરી $M$ દળના બ્લોકને આધાર આપે છે. ક્લેમ્પ દ્વારા ગરગડી પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo