નીચેનામાંથી કયા મહાકલ્પમાં જીવની ઉત્પત્તિ થઈ?

  • A
    મધ્યજીવી મહાકલ્પ (Mesozoic Era)
  • B
    પ્રાગ્જીવ મહાકલ્પ (Proterozoic Era)
  • C
    કેમ્બ્રિયન પૂર્વ મહાકલ્પ (Pre-Cambrian Era)
  • D
    ડેવોનીયન (Devonian Period)

Explore More

Similar Questions

પૃથ્વી પર સાયનોબેક્ટેરિયા જેવા સરળ એકકોષી સજીવો ક્યારે દેખાયા?

જીવની ઉત્પત્તિ અંગે ઓપેરિન-હાલ્ડેનનો સિદ્ધાંત સમજાવો.

સ્વયંસ્ફુરિત ઉત્પત્તિનો સિદ્ધાંત જણાવે છે કે:

જીવનની ઉત્પત્તિ માટે સૌથી મહત્વની શરત કઈ છે?

પોતાના પ્રયોગો દ્વારા,$S.L.$ મિલરે બંધ ફ્લાસ્કમાં નીચેનાનું મિશ્રણ કરીને એમિનો એસિડનું ઉત્પાદન કર્યું:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo