નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં બાળકોમાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ થવાનું જોખમ રહેલું છે?

  • A
    માતા $Rh$ નેગેટિવ અને પિતા $Rh$ નેગેટિવ હોય
  • B
    માતા $Rh$ નેગેટિવ અને પિતા $Rh$ પોઝિટિવ હોય
  • C
    માતા $Rh$ પોઝિટિવ અને પિતા $Rh$ પોઝિટિવ હોય
  • D
    માતા $Rh$ પોઝિટિવ અને પિતા $Rh$ નેગેટિવ હોય

Explore More

Similar Questions

બાહ્યકોષીય પ્રવાહી $(ECF)$ માં નીચેનામાંથી કોની સાંદ્રતા સૌથી વધુ હોય છે?

દાહક પ્રતિક્રિયાઓમાં સામેલ રક્તકણો કયા છે?

રુધિરવાહિનીઓની અંદર રુધિર જામી જતું નથી,કારણ કે તેમાં નીચેનામાંથી શું હાજર હોય છે?

રુધિર (Blood) છે:

$Haematocrit$ (હિમેટોક્રિટ) શબ્દનો અર્થ શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo