યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1.0\,m$ છે અને $600\,nm$ ની એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટની નજીક ઉભેલી વ્યક્તિ ફ્રિન્જ પેટર્ન જોઈ રહી છે. જ્યારે સ્લિટ્સ વચ્ચેનું અંતર બદલવામાં આવે છે,ત્યારે સ્લિટ્સ વચ્ચેના ચોક્કસ અંતર $d_0$ માટે વ્યતિકરણ ભાત અદ્રશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન $\frac{1}{60}^o$ હોય,તો $d_0$ નું મૂલ્ય આશરે......$mm$ છે.

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

$600 \; nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને કરવામાં આવતા બે-સ્લિટના પ્રયોગમાં,દૂરના પડદા પર રચાતી ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.1^{\circ}$ છે. બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$4360 \; \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા વાદળી પ્રકાશ અને $5460 \; \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા લીલા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. જો મધ્યસ્થ અધિકતમથી $4^{th}$ પ્રકાશિત શલાકાનું અંતર $x$ હોય,તો:

$4\, mm$ થી અલગ પડેલી બે સ્લિટ્સ $6000\,\mathring{A}$ તરંગલંબાઈના પ્રકાશ દ્વારા પ્રકાશિત થાય છે. સ્લિટ્સથી $2\, m$ દૂર રાખેલા પડદા પર ફ્રિન્જની પહોળાઈ કેટલી હશે? ($mm$ માં)

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સ્ક્રીન પરના બે બિંદુઓ $P$ અને $Q$ આગળ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે,જ્યાં સમાન કંપવિસ્તાર ધરાવતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત અનુક્રમે $\pi / 3$ અને $\pi / 2$ છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે સ્લિટનું અંતર $1.8 \lambda$ હોય,જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઇ છે,ત્યારે શક્ય વ્યતિકરણ મહત્તમની મહત્તમ સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo