એક સુપર કન્ડક્ટિંગ રિંગની અંદર,$R$ અવરોધ ધરાવતા છ સમાન અવરોધકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. સમતુલ્ય અવરોધ(ઓ):

  • A
    $0$ અને $1$ ની વચ્ચે $R$ છે.
  • B
    $0$ અને $1$ ની વચ્ચે $R/3$ છે.
  • C
    $0$ અને $1$,$0$ અને $2$,તથા $0$ અને $3$ ની વચ્ચે સમાન છે.
  • D
    $(B)$ અને $(C)$ બંને.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં, એમીટર $5 \, A$ અને વોલ્ટમીટર $40 \, V$ વાંચે છે. અવરોધ $R$ નું વાસ્તવિક મૂલ્ય કેટલું છે?

સમાન $emf$ $E$ ધરાવતા બે સ્ત્રોતોને શ્રેણીમાં બાહ્ય અવરોધ $R$ સાથે જોડવામાં આવે છે. બે સ્ત્રોતોના આંતરિક અવરોધો $R_1$ અને $R_2$ $(R_2 > R_1)$ છે. જો $R_2$ આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોત પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય,તો:

આપેલ પરિપથમાં આદર્શ વોલ્ટમીટરનું અવલોકન .....$V$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમીટરનું અવલોકન કેટલું હશે?

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે ($\Omega$ માં)? (દરેક અવરોધ $15 \Omega$ છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo