આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ત્રોત $S$ માંથી આવતા બે કિરણોના સંપાતીકરણને કારણે $P$ બિંદુએ વ્યતિકરણ ભાત જોવા મળે છે. $P$ બિંદુએ મહત્તમ તીવ્રતા (maxima) મળે તે માટે $l$ નું મૂલ્ય કેટલું હશે? ($R$ એ સંપૂર્ણ પરાવર્તક સપાટી છે)

  • A
    $l = \frac{2n\lambda}{\sqrt{3} - 1}$
  • B
    $l = \frac{(2n - 1)\lambda}{2(\sqrt{3} - 1)}$
  • C
    $l = \frac{(2n - 1)\lambda \sqrt{3}}{4(2 - \sqrt{3})}$
  • D
    $l = \frac{(2n - 1)\lambda}{\sqrt{3} - 1}$

Explore More

Similar Questions

સુસંબદ્ધ ઉદગમો (Coherent sources) એવા ઉદગમો છે જેના માટે

$9:4$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

બે સુસંબદ્ધ ઉદગમો $S_1$ અને $S_2$ અને એક પડદાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. જો બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $n \lambda$ હોય અને નજીકના સુસંબદ્ધ ઉદગમ $S_2$ થી પડદાનું અંતર $D$ હોય,તો પડદા પરના પ્રથમ પ્રકાશિત શલાકાનું બિંદુ $O$ થી અંતર કેટલું હશે? (જ્યાં $\lambda$ એ સુસંબદ્ધ ઉદગમો દ્વારા ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ છે.)

તરંગોના બે સ્ત્રોતોને સુસંબદ્ધ (coherent) કહેવામાં આવે છે જો

$1:9$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે તરંગો એક બિંદુએ એકબીજાને છેદે છે. જ્યારે તરંગો અસંગત (incoherent) હોય ત્યારે પરિણામી તીવ્રતા $I_1$ છે અને જ્યારે તરંગો $60^{\circ}$ ના કળા તફાવત સાથે સુસંગત (coherent) હોય ત્યારે પરિણામી તીવ્રતા $I_2$ છે. જો $\frac{I_1}{I_2} = \frac{10}{x}$ હોય,તો $x = . . . . . . . . . . .$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo