નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું $IUD$ છે?

  • A
    $LNG-20$
  • B
    લિપ્સ લૂપ (Lippes loop)
  • C
    $Cu7$
  • D
    મલ્ટીલોડ $375$ (Multiload $375$)

Explore More

Similar Questions

એક સંપૂર્ણ ચાર્જ થયેલા કેપેસિટરનું કેપેસીટન્સ $C$ છે. તેને એક નાના અવરોધક તારના કોઈલ દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવે છે,જે $s$ વિશિષ્ટ ઉષ્મા અને $m$ દળ ધરાવતા બ્લોકમાં થર્મલી અલગ (thermally isolated) સ્થિતિમાં મૂકવામાં આવેલ છે. જો બ્લોકનું તાપમાન $\Delta T$ જેટલું વધે,તો શરૂઆતમાં કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ કેટલો હશે?

નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયું છે?

જો $x^2+\alpha y^2+2 \beta y=a^2$ એ પરસ્પર લંબ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $\beta$ ની કિંમત શું થાય?

નીચેનામાંથી કયો લિગેન્ડ દ્વિદંતીય (bidentate) હોવાની અપેક્ષા છે?

નીચે દર્શાવેલ લોજિક સર્કિટમાં ઇનપુટ વેવફોર્મ $A$ અને $B$ દર્શાવ્યા મુજબ છે. સાચો આઉટપુટ વેવફોર્મ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo