જ્યારે $1\, \Omega$ અને $10^6\, \Omega$ ના અવરોધોને સમાંતર જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધ કેટલો હશે તે નક્કી કરો.

  • A
    $1\, \Omega$ કરતા ઓછો
  • B
    $1\, \Omega$ કરતા વધારે
  • C
    બરાબર $1\, \Omega$
  • D
    બરાબર $10^6\, \Omega$

Explore More

Similar Questions

$9 \, V$ ની બેટરીને અનુક્રમે $0.2 \, \Omega$,$0.3 \, \Omega$,$0.4 \, \Omega$,$0.5 \, \Omega$ અને $12 \, \Omega$ ના અવરોધો સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $12 \, \Omega$ ના અવરોધમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ ($A$ માં) વહેશે?

Difficult
View Solution

વાહકના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે મદદરૂપ સાધનનું નામ આપો.

$50\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા એક કલાકમાં $96000$ કુલંબ વિદ્યુતભારનું વહન કરવા માટે ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરો.

Difficult
View Solution

એક પરિપથની આકૃતિ દોરો જેમાં $2\, V$ ના ત્રણ કોષોની બેટરી,$5\,\Omega$ નો અવરોધક,$8\,\Omega$ નો અવરોધક,$12\,\Omega$ નો અવરોધક અને એક પ્લગ કળ શ્રેણીમાં જોડાયેલા હોય. અવરોધકોમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ માપવા માટે એક એમીટર અને $12\,\Omega$ ના અવરોધક વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર જોડો. એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો શું હશે?

Difficult
View Solution

$220\, V$ ની વિદ્યુત સપ્લાય લાઇન પર વાપરવા માટે ડિઝાઇન કરેલા ઘણા વિદ્યુત બલ્બ $10\, W$ ના છે. જો મહત્તમ અનુમતિપાત્ર પ્રવાહ $5\, A$ હોય,તો $220\, V$ લાઇનના બે વાયર વચ્ચે સમાંતર જોડાણમાં કેટલા લેમ્પ જોડી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo