ધારો કે $1 \, g$ $^{24}Na$ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ (અર્ધ-આયુષ્ય $= 15 \, hrs$) દ્વારા $7.5 \, hrs$ માં ઉત્સર્જિત $\beta$ કણોની સંખ્યા $N_{\beta}$ છે. $N_{\beta}$ નું મૂલ્ય કોની નજીક છે? (એવોગેડ્રો આંક $= 6.023 \times 10^{23} \, mol^{-1}$)

  • A
    $6.2 \times 10^{21}$
  • B
    $7.5 \times 10^{21}$
  • C
    $1.25 \times 10^{22}$
  • D
    $1.75 \times 10^{22}$

Explore More

Similar Questions

પાંચ અર્ધ-આયુષ્ય (half-lives) પછી,પ્રારંભિક પદાર્થનો કેટલો અંશ બાકી રહેશે?

રેડિયોએક્ટિવ પદાર્થ $A$ નો અર્ધ-આયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ પદાર્થ $B$ ના અર્ધ-આયુષ્ય સમય કરતા બમણો છે. શરૂઆતમાં $A$ અને $B$ ના ન્યુક્લિયસની સંખ્યા અનુક્રમે $N_A$ અને $N_B$ છે. $A$ ના ત્રણ અર્ધ-આયુષ્ય સમય પછી, બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન થાય છે. તો $\frac{N_A}{N_B}$ કેટલા થાય?

રેડિયોએક્ટિવિટીના વિવિધ એકમો આપો અને તેમને વ્યાખ્યાયિત કરો.

જો રેડિયમનો અર્ધ-આયુષ્ય સમય $77$ દિવસ હોય,તો તેનો ક્ષય અચળાંક $day^{-1}$ માં કેટલો થશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $3.6$ દિવસ છે. $36$ દિવસ પછી આ રેડિયોએક્ટિવ પદાર્થનો $20\, mg$ જથ્થો કેટલો બાકી રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo