ધારો કે $L, R, C$ અને $V$ અનુક્રમે ઇન્ડક્ટન્સ,અવરોધ,કેપેસિટન્સ અને વોલ્ટેજ દર્શાવે છે. $SI$ એકમોમાં $\frac{L}{RCV}$ નું પરિમાણ શું હશે?

  • A
    $[M^0 L^0 T^0 A^{-2}]$
  • B
    $[M^0 L^0 T^0 A^{-1}]$
  • C
    $[M^0 L^0 T^0 A^1]$
  • D
    $[M^0 L^0 T^0 A^2]$

Explore More

Similar Questions

સ્ટીલ અને ધાતુ $X$ ના ઉષ્મીય પ્રસરણના ગુણાંક અનુક્રમે $12 \times 10^{-6} /^{\circ}C$ અને $2 \times 10^{-6} /^{\circ}C$ છે. $40^{\circ}C$ તાપમાને,ધાતુ $X$ ના એક સમઘનની બાજુનું માપ સ્ટીલના વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીને લેવામાં આવ્યું હતું. અવલોકન $100 \, mm$ હતું. જો વર્નિયરનું કેલિબ્રેશન $0^{\circ}C$ તાપમાને કરવામાં આવ્યું હોય,તો $0^{\circ}C$ તાપમાને સમઘનની બાજુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે?

એક રીંગના દળ $(M)$,ત્રિજ્યા $(R)$ અને કોણીય વેગ $(\omega)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%$,$1 \%$ અને $1 \%$ છે,તો તેની ચાકગતિ ઉર્જા $(K = \frac{1}{2} I \omega^{2})$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. ($\%$ માં)

List-$I$ ને List-$II$ સાથે જોડો. નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો:
List-$I$ List-$II$
$A$. બોલ્ટ્ઝમેન અચળાંક $I$. $[ML^0T^0]$
$B$. સ્નિગ્ધતા ગુણાંક $II$. $[ML^{-1}T^{-1}]$
$C$. પાણીનું તુલ્યમાન $III$. $[ML^2T^{-2}K^{-1}]$
$D$. ઉષ્મા વાહકતા ગુણાંક $IV$. $[MLT^{-3}K^{-1}]$

પ્રકૃતિમાં ચાર મૂળભૂત બળોની પ્રબળતાનો ગુણોત્તર,$F_{G}: F_{N}: F_{E}: F_{W}=$

$Erg \cdot m^{-1}$ એ કોના માપનનો એકમ હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo