ધારો કે $P = \{ \theta : \sin \theta - \cos \theta = \sqrt{2} \cos \theta \}$ અને $Q = \{ \theta : \sin \theta + \cos \theta = \sqrt{2} \sin \theta \}$ એ બે ગણ છે. તો

  • A
    $P \subset Q$ અને $Q - P \neq \phi$
  • B
    $Q \not\subset P$
  • C
    $P = Q$
  • D
    $P \not\subset Q$

Explore More

Similar Questions

ધારો કે $A$ અને $B$ બે ગણ છે,તો $(A \cup B)' \cup (A' \cap B)$ કોના બરાબર થાય?

ધારો કે $U = \{ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 \}$,$A = \{ 1, 2, 5 \}$,અને $B = \{ 6, 7 \}$ છે,તો $A \cap B'$ શું થાય?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$300$ વિદ્યાર્થીઓની એક કોલેજમાં,દરેક વિદ્યાર્થી $5$ સમાચારપત્ર વાંચે છે અને દરેક સમાચારપત્ર $60$ વિદ્યાર્થીઓ દ્વારા વાંચવામાં આવે છે. તો સમાચારપત્રોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

જો $A = \{1, 2, 3, 4, 5\}, B = \{2, 4, 6\}, C = \{3, 4, 6\},$ હોય,તો $(A \cup B) \cap C$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo