ધારો કે $Z$ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. જો $A = \{ x \in Z : 2^{(x + 2)(x^2 - 5x + 6)} = 1 \}$ અને $B = \{ x \in Z : -3 < 2x - 1 < 9 \}$ હોય,તો ગણ $A \times B$ ના ઉપગણોની સંખ્યા શોધો.

  • A
    $2^{15}$
  • B
    $2^{18}$
  • C
    $2^{12}$
  • D
    $2^{10}$

Explore More

Similar Questions

જો $A = \{ 2, 4, 5 \}$ અને $B = \{ 7, 8, 9 \}$ હોય,તો $n(A \times B)$ ની કિંમત કેટલી થાય?

દરેક ગણ $X_r$ માં $5$ ઘટકો છે અને દરેક ગણ $Y_r$ માં $4$ ઘટકો છે અને $\bigcup_{r = 1}^{24} X_r = S = \bigcup_{r = 1}^n Y_r$ છે. જો ગણ $S$ નો દરેક ઘટક બરાબર $10$ જેટલા $X_r$ માં અને બરાબર $6$ જેટલા $Y_r$ માં આવતો હોય,તો $n$ ની કિંમત શોધો.

જો $A$ અને $B$ બે એવા ગણ હોય કે જેમાં $A$ માં $40$ ઘટકો છે,$A \cup B$ માં $60$ ઘટકો છે અને $A \cap B$ માં $10$ ઘટકો છે,તો $B$ માં કેટલા ઘટકો હશે?

વિધેય $f(x) = \log (\sqrt {x - 4} + \sqrt {6 - x} )$ નો પ્રદેશ શોધો.

જો $A$ અને $B$ ગણ હોય,તો $A \cap (B - A)$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo