ધારો કે $f(x)$ એ $3$ ઘાતવાળી બહુપદી છે જેથી $f(-1) = 10$,$f(1) = -6$,$f(x)$ ને $x = -1$ આગળ ક્રાંતિક બિંદુ છે અને $f'(x)$ ને $x = 1$ આગળ ક્રાંતિક બિંદુ છે. તો $f(x)$ ને $x =$ આગળ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય છે.

  • A
    $4$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $9$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રયોગમાં,જ્યારે $4 \, A$ પ્રવાહ $2 \, min$ માટે વહે છે ત્યારે $m \, g$ સિલ્વર જમા થાય છે. $6 \, A$ પ્રવાહ દ્વારા $40 \, s$ માટે જમા થયેલ સિલ્વરનું પ્રમાણ ($g$ માં) કેટલું હશે?

આયનીય લક્ષણનો સાચો વધતો ક્રમ નીચેનામાંથી ક્યો છે?

$S-S$ બંધ શેમાં નથી?

શાખિત શૃંખલા ધરાવતા લિપિડ્સ કોષરસસ્તરમાં જોવા મળે છે:

લાઇકેનનાં ત્રણ પ્રકારો શાનાં આધારે પાડવામાં આવ્યાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo