$S-S$ બંધ શેમાં નથી?

  • A
    $S_2O_4^{2-}$
  • B
    $S_2O_5^{2-}$
  • C
    $S_2O_3^{2-}$
  • D
    $S_2O_7^{2-}$

Explore More

Similar Questions

$I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. જો કોઈ બિંદુએ પરિણામી તીવ્રતા $7I$ હોય,તો બે તરંગો વચ્ચેનો કળા તફાવત .....$^o$ છે.

નીચેનામાંથી કયું વિટામિન ચરબીમાં દ્રાવ્ય નથી?

હાઇડ્રોજન પરમાણુમાં,$e$ વિદ્યુતભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની કક્ષામાં $v$ ઝડપથી ભ્રમણ કરે છે. તો,ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

પ્રક્રિયા ધ્યાનમાં લો:
$Cl_{2(aq)} + H_2S_{(aq)} \to S_{(s)} + 2H^{+}_{(aq)} + 2Cl^{-}_{(aq)}$
આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ $\text{rate} = k[Cl_2][H_2S]$ છે. આમાંથી કઈ ક્રિયાવિધિ આ વેગ સમીકરણ સાથે સુસંગત છે?
$A.$ $Cl_2 + H_2S \to H^{+} + Cl^{-} + Cl^{+} + HS^{-}$ (ધીમું)
$Cl^{+} + HS^{-} \to H^{+} + Cl^{-} + S$ (ઝડપી)
$B.$ $H_2S \rightleftharpoons H^{+} + HS^{-}$ (ઝડપી સંતુલન)
$Cl_2 + HS^{-} \to 2Cl^{-} + H^{+} + S$ (ધીમું)

નીચેનામાંથી કયો ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ (colligative property) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo