ધારો કે $g: R \rightarrow R$ એ અચળ ન હોય તેવું બે વાર વિકલનીય વિધેય છે કે જેથી $g^{\prime}\left(\frac{1}{2}\right)=g^{\prime}\left(\frac{3}{2}\right)$ થાય. જો વાસ્તવિક વિધેય $f$ ને $f(x)=\frac{1}{2}[g(x)+g(2-x)]$ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે,તો:

  • A
    $(0,2)$ માં ઓછામાં ઓછા બે $x$ માટે $f^{\prime}(x)=0$ થાય
  • B
    $(0,1)$ માં બરાબર એક $x$ માટે $f^{\prime \prime}(x)=0$ થાય
  • C
    $(0,1)$ માં કોઈ પણ $x$ માટે $f^{\prime}(x)=0$ થતું નથી
  • D
    $f^{\prime}\left(\frac{3}{2}\right)+f^{\prime}\left(\frac{1}{2}\right)=1$

Explore More

Similar Questions

બધા $x > e$ માટે $\left[ \frac{\log (x/e)}{x - e} \right]$ ની કિંમત કેટલી થાય? (જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે.)

ધારો કે $a > 0$ અને $f$ એ $[-a, a]$ માં સતત છે. ધારો કે $f'(x)$ અસ્તિત્વ ધરાવે છે અને તમામ $x \in (-a, a)$ માટે $f'(x) \le 1$ છે. જો $f(a) = a$ અને $f(-a) = -a$ હોય,તો $f(0)$ શું થાય?

જો વિધેય $f(x) = ax^3 + bx^2 + 11x - 6$ એ અંતરાલ $[1, 3]$ માટે રોલના પ્રમેયની શરતોનું પાલન કરે છે અને $f'\left( 2 + \frac{1}{\sqrt{3}} \right) = 0$ હોય,તો $a$ અને $b$ ની કિંમતો અનુક્રમે શું હશે?

જો $f(x)$ એ બે વાર વિકલનીય બહુપદી વિધેય હોય કે જેથી $f(1) = 1, f(2) = 4, f(3) = 9$ થાય,તો:

જો $f(x) = \sin^2 x + x \sin 2x \log x$ હોય,તો $f(x) = 0$ ને

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo