ધારો કે $P(-1, 0)$,$Q(0, 0)$ અને $R(3, 3\sqrt{3})$ ત્રણ બિંદુઓ છે. તો ખૂણા $\angle PQR$ ના દ્વિભાજકનું સમીકરણ શોધો.

  • A
    $\frac{\sqrt{3}}{2}x + y = 0$
  • B
    $x + \sqrt{3}y = 0$
  • C
    $\sqrt{3}x + y = 0$
  • D
    $x + \frac{\sqrt{3}}{2}y = 0$

Explore More

Similar Questions

એક ચોક્કસ રેડિયોએક્ટિવ પદાર્થ $16$ દિવસમાં તેના પ્રારંભિક મૂલ્યના $25\%$ જેટલો ઘટી જાય છે. તેનો અર્ધ-આયુષ્ય સમય ........ $\text{દિવસ}$ છે.

પેશી સંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત કોષસમુહને શું કહે છે?

જો $f(x) = \frac{1}{1+\frac{1}{x}}$ અને $g(x) = \frac{1}{1+\frac{1}{f(x)}}$ હોય,તો $g^{\prime}(2)$ ની કિંમત શોધો.

બે બલ્બ સમાંતરમાં જોડાયેલા છે. બલ્બ $A$ એ બલ્બ $B$ કરતા વધુ પ્રકાશિત છે. જો તેમના અવરોધો અનુક્રમે $R_A$ અને $R_B$ હોય,તો:

$m$ અને $4m$ દળ ધરાવતા બે પદાર્થોને $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. તેમની વચ્ચેની રેખા પરના જે બિંદુએ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય હોય,ત્યાં ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo