ધારો કે $a, b$ અને $c$ ભિન્ન છે અને તેમાંથી કોઈ પણ $1$ ની બરાબર નથી. જો રેખાઓ $x+ay+a=0$,$bx+y+b=0$ અને $cx+cy+1=0$ સંગામી હોય,તો $\frac{a}{a-1}+\frac{b}{b-1}+\frac{c}{c-1}$ ની કિંમત શોધો.

  • A
    $-1$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $0$

Explore More

Similar Questions

જો ત્રણ બિંદુઓ $A(1, 6)$, $B(3, -4)$ અને $C(x, y)$ સમરેખ હોય, તો $x$ અને $y$ દ્વારા સંતોષાતું સમીકરણ કયું છે?

જો સમીકરણ સંહતિ $2x + 3y = -1$,$3x + y = 2$,અને $\lambda x + 2y = \mu$ સુસંગત હોય,તો:

જો રેખાઓ $x+3y-9=0$,$4x+by-2=0$ અને $2x-y-4=0$ સંગામી હોય,તો બિંદુ $(b, 0)$ માંથી પસાર થતી અને આપેલી રેખાઓ સાથે સંગામી હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

$y$-અક્ષને સમાંતર અને રેખાઓ $ax + by + c = 0$ અને $a'x + b'y + c' = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો:

જો રેખાઓ $x+y-2=0$,$3x-4y+1=0$ અને $5x+ky-7=0$ એ $(\alpha, \beta)$ બિંદુએ સંગામી હોય,તો આપેલી રેખાઓ સાથે સંગામી અને $kx+y-k=0$ ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo