ધારો કે સમીકરણો $x^{2}+2xy+ay^{2}=0$ અને $ax^{2}+2xy+y^{2}=0$ પૈકી દરેક ઉગમબિંદુમાંથી પસાર થતી બે સીધી રેખાઓ દર્શાવે છે. જો તેમની એક સામાન્ય રેખા હોય, તો બાકીની બે રેખાઓ કઈ છે?

  • A
    $x-y=0, x-3y=0$
  • B
    $x+3y=0, 3x+y=0$
  • C
    $3x+y=0, 3x-y=0$
  • D
    $3x-2y=0, x+y=0$

Explore More

Similar Questions

$O(0,0), A(1,2), B(3,4)$ એ $\triangle OAB$ ના શિરોબિંદુઓ છે. $O$ માંથી દોરવામાં આવેલા વેધ અને મધ્યગાનું સંયુક્ત સમીકરણ શોધો.

$ax^2 + 2hxy + by^2 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓની જોડીનું $y = 0$ રેખાના અરીસામાં પ્રતિબિંબ શું છે?

જો $ad \neq 0$ અને $ax^3+3bx^2y+3cxy^2+dy^3=0$ દ્વારા દર્શાવતી રેખાઓમાંથી બે રેખાઓ પરસ્પર લંબ હોય,તો

પ્રથમ અને ત્રીજા ચરણમાં ખૂણાઓનું ત્રિભાજન કરતી ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાઓનું સંયુક્ત સમીકરણ શોધો.

સમીકરણ $4x^2 - 24xy + 11y^2 = 0$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo