ધારો કે ઉગમબિંદુ એ સમબાજુ ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર છે અને તેની એક બાજુ $x+y=3$ રેખા પર છે. જો $R$ અને $r$ અનુક્રમે તેના પરિવૃતની ત્રિજ્યા અને અંતઃત્રિજ્યા હોય,તો $R+r=$

  • A
    $2 \sqrt{2}$
  • B
    $\frac{9}{\sqrt{2}}$
  • C
    $7 \sqrt{2}$
  • D
    $\frac{3}{\sqrt{2}}$

Explore More

Similar Questions

બિંદુ $(1, \pi)$ થી $(1, 0^{\circ})$ અને $(1, \frac{\pi}{2})$ ને જોડતી રેખાનું (ધ્રુવીય યામમાં) લંબ અંતર શોધો.

બિંદુ $(2, 3)$ નું રેખા $2x - 3y + 28 = 0$ થી અંતર,જે રેખા $\sqrt{3}x - y + 1 = 0$ ને સમાંતર માપવામાં આવે છે,તે કેટલું થાય?

જો બિંદુ $(a, a)$ રેખાઓ $|x+y|=4$ ની વચ્ચે આવેલું હોય,તો

ધારો કે રેખાઓ $2x - 3y + 4 = 0$ અને $6x - 9y + 7 = 0$ ને લંબ દોરેલી રેખા $L$ તેમને અનુક્રમે $A$ અને $B$ માં મળે છે. જો $P(1, 1)$ એ $L$ પરનું બિંદુ હોય,તો $P$ એ $AB$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો બિંદુ $(4,1)$ માંથી રેખા $3x - 4y + k = 0$ પર દોરેલા લંબની લંબાઈ $2$ એકમ હોય,તો $k$ ની કિંમતો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo