લુઈસ એસિડ એટલે શું?

  • A
    $H$ પરમાણુની હાજરી જરૂરી છે
  • B
    ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર છે
  • C
    હંમેશા પ્રોટોન દાતા હોય છે
  • D
    ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરનાર છે

Explore More

Similar Questions

વિયોજન અચળાંક $K_a$ ના મૂલ્યો નીચે મુજબ આપેલ છે:
એસિડ$K_a$
$HCN$$6.2 \times 10^{-10}$
$HF$$7.2 \times 10^{-4}$
$HNO_2$$4.0 \times 10^{-4}$

$CN^{-}$,$F^{-}$ અને $NO_2^-$ બેઝની બેઝિક પ્રબળતાનો વધતો ક્રમ કયો હશે?

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્માનું મૂલ્ય અચળ હોય છે કારણ કે

કયું ક્ષાર તેના જલીય દ્રાવણમાં $H^{+}$ આયન આપી શકે છે?

$HBr + H_2O \rightleftharpoons H_3O^{+} + Br^{-}$ પ્રક્રિયામાં નિર્બળ એસિડનો સંયુગ્મિત બેઇઝ ....... છે.

નીચેનામાંથી અનુક્રમે $H_3PO_3$ અને $H_2SO_4$ ના સંયુગ્મી બેઇઝ (conjugate bases) ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo