સકસ એન્ટેરિકસ (આંતરડાના પાચકરસ) માં રહેલ લાઈપેઝ લિપિડનું રૂપાંતર શેમાં કરે છે?

  • A
    ફેટી એસિડ $+$ શર્કરા
  • B
    શર્કરા $+$ નાઈટ્રોજન બેઈઝ
  • C
    ડાય અને મોનોગ્લિસરાઈડ્સ
  • D
    ન્યુક્લિઓટાઈડ્સ

Explore More

Similar Questions

પાચનની વ્યાખ્યા એક વાક્યમાં આપો.

ભૌતિક અને રાસાયણિક પાચન બાદ જઠરમાં રહેલા ખોરાકને ...... કહે છે.

જઠરમાં $HCl$ નું કાર્ય શું છે?

કૉલમ $I$ માં આપેલા ઉત્સેચકોને કૉલમ $II$ માં તેમના નીપજો સાથે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$1$. એમાયલેઝ$a$. દૂધના જામી ગયેલા પ્રોટીન
$2$. ટ્રિપ્સિન$b$. ડાયપેપ્ટાઈડ્સ
$3$. કાયમોટ્રિપ્સિન$c$. ડાયસેકેરાઈડ્સ
$4$. રેનિન$d$. પોલીપેપ્ટાઈડ્સ

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સસ્તન પ્રાણીઓમાં દૂધનું પાચન ...... ની ક્રિયા દ્વારા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo