મિથેનનું સંપૂર્ણ દહન થયા પછી $22 \ g$ $CO_2$ ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનનું દળ . . . . . . $g$ છે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $C=12.0, H=1.0, O=16.0$)

  • A
    $5$
  • B
    $9$
  • C
    $8$
  • D
    $12$

Explore More

Similar Questions

એક વાયુની બાષ્પઘનતા $11.2$ છે. તો $STP$ એ $1 \, g$ વાયુ દ્વારા રોકાતું કદ કેટલા $L$ થશે?

$STP$ પર,એક મેટલ હાઇડ્રોજન કાર્બોનેટ $(MHCO_3)$ (મોલર દળ $84 \ g \ mol^{-1}$) ના '$x$' $g$ ને ગરમ કરતા $CO_2$ મળે છે,જે $0.2 \ mol$ $MOH$ (મોલર દળ $40 \ g \ mol^{-1}$) સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરીને $MHCO_3$ આપે છે. '$x$' નું મૂલ્ય કેટલું છે?

$5 \, N$ $H_2SO_4$ ને $1 \, L$ થી $10 \, L$ સુધી મંદ કરવામાં આવ્યું. મળેલા દ્રાવણની નોર્માલિટી .....$N$ છે.

$1 \ bar$ દબાણે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનના મિશ્રણમાં વજનથી $20 \%$ ડાયહાઇડ્રોજન છે. ડાયહાઇડ્રોજનનું આંશિક દબાણ ગણો. ($bar$ માં)

શુદ્ધ પાણીની મોલારિટી ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo