યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (આંતરક્રિયા કરતી જાતિઓ)યાદી-$II$ (આંતરક્રિયાનું નામ)
$A$. જંગલ/ઘાસના મેદાનમાં દીપડો અને સિંહ$I$. સ્પર્ધા
$B$. કાગડાના માળામાં કોયલ દ્વારા ઈંડા મૂકવા$II$. બ્રૂડ પરોપજીવન
$C$. માયકોરાઈઝામાં ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ$III$. સહજીવન (Mutualism)
$D$. ખેતરમાં ઢોર અને બગલો$IV$. સહભોજિત્વ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    $A-II, B-III, C-I, D-IV$
  • B
    $A-I, B-II, C-III, D-IV$
  • C
    $A-I, B-II, C-IV, D-III$
  • D
    $A-III, B-IV, C-I, D-II$

Explore More

Similar Questions

વસ્તી આંતરક્રિયા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું પરોપજીવી અન્ય પરોપજીવી પર વસવાટ કરતું હોય તેનું ઉદાહરણ છે?

$I.$ કીટકો અને દેડકાની કેટલીક પ્રજાતિઓ છદ્માવરણ (camouflaged) ધરાવે છે.
$II.$ કેટલાક પ્રાણીઓ ઝેરી હોય છે.
$III.$ મોનાર્ક પતંગિયા સ્વાદમાં અપ્રિય હોય છે.
ઉપરની અનુકૂલનો કોની સામે રક્ષણ મેળવવા માટે છે?

કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય છે?

શિકારી (predator) ના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo