List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$List-$II$
$A$. બ્રોન્ઝ (Bronze)$I$. $Cu, Ni$
$B$. પિત્તળ (Brass)$II$. $Fe, Cr, Ni, C$
$C$. $UK$ સિલ્વર સિક્કો$III$. $Cu, Zn$
$D$. સ્ટેનલેસ સ્ટીલ$IV$. $Cu, Sn$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A-IV, B-III, C-I, D-II$
  • B
    $A-IV, B-II, C-III, D-I$
  • C
    $A-III, B-I, C-IV, D-II$
  • D
    $A-III, B-IV, C-II, D-I$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પદ્ધતિઓનો ઉપયોગ કોઈપણ ધાતુના શુદ્ધિકરણ માટે થતો નથી?
$A$. લિક્વેશન (Liquation) $B$. કેલ્સિનેશન (Calcination) $C$. વિદ્યુતવિભાજન (Electrolysis) $D$. લીચિંગ (Leaching) $E$. નિસ્યંદન (Distillation)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$4FeCr_2O_4 + 8Na_2CO_3 + 7O_2 \rightarrow X + Y + 8CO_2$ પ્રક્રિયામાં $X$ અને $Y$ ઓળખો.

કોપર પાયરાઇટ $(CuFeS_2)$ માંથી કોપરનું નિષ્કર્ષણ નીચેનામાંથી કયા સોપાનનો સમાવેશ કરે છે:
$A$. દળવું અને ત્યારબાદ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા અયસ્કનું સંકેન્દ્રણ
$B$. આયર્નને સ્લેગ તરીકે દૂર કરવું
$C$. $SO_2$ ના ઉત્સર્જન બાદ 'બ્લિસ્ટર કોપર' મેળવવા માટે સ્વ-રિડક્શન સોપાન
$D$. કાર્બન રિડક્શન દ્વારા 'બ્લિસ્ટર કોપર'નું શુદ્ધિકરણ

સલ્ફર અને ફોસ્ફરસથી સંપૂર્ણપણે મુક્ત સ્ટીલ મેળવવા માટે,કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

નીચેના વિધાનો માટે,સાચા વિધાન માટે $T$ અને ખોટા વિધાન માટે $F$ અંકિત કરો.
વિધાન $1$: $SnO_2 +$ વુલ્ફ્રેમાઈટ,આમાં $SnO_2$ ચુંબકીય છે જ્યારે વુલ્ફ્રેમાઈટ પ્રકૃતિમાં અચુંબકીય છે.
વિધાન $2$: આર્જેન્ટાઈટ અયસ્કનું સંકેન્દ્રણ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
વિધાન $3$: કોપર અને લેડની અયસ્કનું રિડક્શન સ્વ-રિડક્શન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
વિધાન $4$: $Fe$ ના ધાતુશાસ્ત્રમાં,$CO$ નો ઉપયોગ નીચા તાપમાને રિડક્શન કર્તા તરીકે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo