યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:

  • A
    $A$. સીમાંત (Marginal) - $I$. રાઈ (Mustard)
  • B
    $B$. અક્ષવર્તી (Axile) - $II$. વટાણા (Pea)
  • C
    $C$. ચર્મવત (Parietal) - $III$. ગલગોટો (Marigold)
  • D
    $D$. તલીય (Basal) - $IV$. લીંબુ (Lemon)

Explore More

Similar Questions

અત્યંત મરુદભિદ (xerophytic) સ્થિતિ કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

એકસંઘી (monadelphous) પુંકેસર અને અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે?

આપેલ આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો.

આલ્પાઇન વનસ્પતિઓ શું દર્શાવે છે?

કોલમ-$I$ માં આપેલ વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની વિશિષ્ટ પુષ્પીય લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ જાસૂદ $(p)$ પુષ્પાસન બીંબ આકારનું
$(B)$ લીંબુ $(q)$ બીજાશય અધ:સ્થ
$(C)$ ગુલાબ $(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું
$(D)$ સૂર્યમુખી $(s)$ પરિપુષ્પ
$(E)$ બોગનવેલ $(t)$ પુષ્પાસન કપ આકારનું
$(u)$ બીજાશય ઉધ્વસ્થ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo