List-$I$ ને List-$II$ સાથે જોડો :
List-$I$ (રસાયણ) List-$II$ (ઉપયોગ)
$(a)$. સુકરાલોઝ $(i)$. કૃત્રિમ ડિટર્જન્ટ
$(b)$. સ્ટીઅરિક એસિડનું ગ્લિસરીલ એસ્ટર $(ii)$. કૃત્રિમ ગળપણ
$(c)$. સોડિયમ બેન્ઝોએટ $(iii)$. એન્ટિસેપ્ટિક
$(d)$. બિથિઓનોલ $(iv)$. ખાદ્ય પ્રિઝર્વેટિવ

સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $(a)-(iv), (b)-(iii), (c)-(ii), (d)-(i)$
  • B
    $(a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)$
  • C
    $(a)-(iii), (b)-(ii), (c)-(iv), (d)-(i)$
  • D
    $(a)-(i), (b)-(ii), (c)-(iv), (d)-(iii)$

Explore More

Similar Questions

બંધારણીય રીતે,બાયોડિગ્રેડેબલ ડિટર્જન્ટમાં શું હોવું જોઈએ?

નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી?
$a$) એન્ટિહિસ્ટામાઈન એન્ટાસિડ તરીકે પણ કાર્ય કરે છે
$b$) જ્યારે દવા એલોસ્ટેરિક સાઇટ સાથે જોડાય છે ત્યારે ઉત્સેચકની સક્રિય સાઇટનો આકાર બદલાતો નથી
$c$) રાસાયણિક સંદેશાવાહકો બે ચેતાકોષો વચ્ચે સંદેશાનું વહન કરે છે
$d$) પોટેશિયમ સાબુ સખત હોય છે,જ્યારે સોડિયમ સાબુ ત્વચા માટે નરમ હોય છે
સાચો જવાબ છે

ટોયલેટ સાબુ એ શેનું મિશ્રણ છે?

કૉલમ જોડો:
કૉલમ-$I$ (બંધારણ)કૉલમ-$II$ (સફાઈકારક પદાર્થો)
$(i) CH_3(CH_2)_{16}COO(CH_2CH_2O)_nCH_2CH_2OH$$(a)$ કેટાયોનિક ડિટર્જન્ટ
$(ii) C_{17}H_{35}COO^-Na^+$$(b)$ એનાયોનિક ડિટર્જન્ટ
$(iii) CH_3(CH_2)_{10}CH_2OSO_3^-Na^+$$(c)$ નોન-આયોનિક ડિટર્જન્ટ
$(iv) [CH_3(CH_2)_{15}N(CH_3)_3]^+Br^-$$(d)$ સાબુ

રોજિંદા જીવનમાં ગ્રીન કેમિસ્ટ્રીના ઉપયોગો વિશે માહિતી આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo