યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$ (સલ્ફરના ઓક્સોએસિડ) યાદી-$II$ (બંધ)
$A$. પરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ $I$. બે $S-OH$,ચાર $S=O$,એક $S-O-S$
$B$. સલ્ફ્યુરિક એસિડ $II$. બે $S-OH$,એક $S=O$
$C$. પાયરોસલ્ફ્યુરિક એસિડ $III$. બે $S-OH$,ચાર $S=O$,એક $S-O-O-S$
$D$. સલ્ફ્યુરસ એસિડ $IV$. બે $S-OH$,બે $S=O$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    $A-III, B-IV, C-II, D-I$
  • B
    $A-I, B-III, C-II, D-IV$
  • C
    $A-III, B-IV, C-I, D-II$
  • D
    $A-I, B-III, C-IV, D-II$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ સૌથી વધુ એસિડિક છે?

સમૂહ-$16$ ના તત્વોના હાઇડ્રાઇડ્સની ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

$H_2SO_4$ ના ઉત્પાદન માટેની સંપર્ક વિધિ (Contact process) વર્ણવો.

ઓઝોન ટેટ્રામિથાઈલ બેઝ પેપરને કયા રંગમાં ફેરવે છે?

સમૂહ $16$ અને $17$ માં ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પીનાં મૂલ્યો કેવા હોય છે? તેમાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo