કૉલમ-$I$ માં આપેલા પરાગાશયની દીવાલના સ્તરોના લક્ષણોને કૉલમ-$II$ માં આપેલા તેમના નામ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$i$. પોષક સ્તર$a$. અધિસ્તર (Epidermis)
$ii$. તંતુમય જાડાઈ ધરાવતું સ્તર$b$. મધ્યસ્તરો
$iii$. રક્ષણાત્મક સ્તર$c$. પોષકસ્તર (Tapetum)
$iv$. પરિપક્વ પરાગાશયમાં વિઘટન પામતું સ્તર$d$. સ્ફોટીસ્તર (Endothecium)
નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો.

  • A
    $i-c, ii-d, iii-b, iv-a$
  • B
    $i-c, ii-d, iii-a, iv-b$
  • C
    $i-c, ii-b, iii-a, iv-d$
  • D
    $i-b, ii-a, iii-c, iv-d$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ ઊંચા તાપમાન,પ્રબળ એસિડ અને આલ્કલી સામે ટકી શકે છે?

બીજાણુજનક પેશી (sporogenous tissue) માટે અસંગત વિધાન ઓળખો.

વિધાન $A$: પરાગરજ અશ્મિ સ્વરૂપે જોવા મળે છે.
કારણ $R$: તેની બાહ્ય દીવાલમાં સ્પોરોપોલેનિન જોવા મળે છે.

પરાગરજ એટલે શું?

પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર (tapetum) છે. પોષકસ્તરનું મુખ્ય કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo