નીચેનાને જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચું સંયોજન પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$a.$ પોટેશિયમ$(i)$ પરાગરજનું અંકુરણ
$b.$ મોલિબ્ડેનમ$(ii)$ ઓક્સિનના સંશ્લેષણમાં સામેલ
$c.$ બોરોન$(iii)$ વાયુરંધ્રના હલનચલનમાં સામેલ
$d.$ ઝિંક$(iv)$ ફેરેડોક્સિનનો ઘટક
$e.$ સલ્ફર$(v)$ નાઈટ્રેટ રિડક્ટેઝનો ઘટક

  • A
    $a(iii), b(iv), c(ii), d(i), e(v)$
  • B
    $a(iii), b(v), c(i), d(ii), e(iv)$
  • C
    $a(i), b(ii), c(iii), d(iv), e(v)$
  • D
    $a(ii), b(iii), c(v), d(i), e(iv)$

Explore More

Similar Questions

કૉલમ જોડો:
$I$ $II$
$(A)$ મેગ્નેશિયમ $(i)$ મધ્યપટલ (middle lamella) માં જોવા મળે છે
$(B)$ સલ્ફર $(ii)$ ક્લોરોફિલનો બંધારણીય ઘટક
$(C)$ કેલ્શિયમ $(iii)$ ઉત્સેચકની પ્રવૃત્તિ માટે જરૂરી
$(D)$ આયોડિન $(iv)$ કેટલાક એમિનો એસિડમાં જોવા મળે છે
$(E)$ મેંગેનીઝ $(v)$ શર્કરાનો એક ઘટક
$(vi)$ વનસ્પતિઓ માટે મહત્વનું નથી

નીચેના વિકલ્પોમાંથી ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના જોડકાં માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે$(a)$ નાઇટ્રોજન
$(2)$ વિટામિનના એક ભાગ તરીકે$(b)$ મેંગેનીઝ
$(3)$ ચરબીના ચયાપચય સાથે સંકળાયેલ ઉત્સેચકોમાં$(c)$ કોબાલ્ટ
$(4)$ ફોસ્ફેટેઝ ઉત્સેચકની સક્રિયતા માટે$(d)$ મેગ્નેશિયમ

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ બોરોન$(p)$ $CO_2$ ના વહન માટે
$(b)$ કોપર$(q)$ નાઇટ્રોજન સ્થાપન માટે જરૂરી
$(c)$ મોલિબ્ડેનમ$(r)$ વનસ્પતિમાં શર્કરાના વહન માટે જરૂરી
$(d)$ ક્લોરીન$(s)$ વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણ માટે જરૂરી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo