નીચેનાને જોડો અને સાચી જોડી શોધો.
યાદી $I$યાદી $II$
$(A)$ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ$(i)$ પ્રેરિત પ્રવાહની દિશા
$(B)$ જમણા હાથના અંગૂઠાનો નિયમ(ii) ચુંબકીય પ્રેરણનું મૂલ્ય અને દિશા
$(C)$ બાયો-સાવર્ટનો નિયમ(iii) ચુંબકીય પ્રેરણને કારણે લાગતા બળની દિશા
$(D)$ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ(iv) પ્રવાહને કારણે ચુંબકીય રેખાઓની દિશા

  • A
    $(A)$-(iii),$(B)$-$(i)$,$(C)$-(ii),$(D)$-(iv)
  • B
    $(A)$-(iii),$(B)$-(iv),$(C)$-(ii),$(D)$-$(i)$
  • C
    $(A)$-(ii),$(B)$-(iv),$(C)$-(iii),$(D)$-$(i)$
  • D
    $(A)$-(iv),$(B)$-(iii),$(C)$-$(i)$,$(D)$-(ii)

Explore More

Similar Questions

કઠોળ કયા કુળમાંથી મેળવવામાં આવે છે?

ક્લોરિનના ઓક્સીએસિડ્સ શેમાં સમાનતા દર્શાવે છે?

એક ભ્રમણ કરતી વસ્તુનું કોણીય વેગમાન $L$ છે. જો તેની ભ્રમણની આવૃત્તિ અડધી કરવામાં આવે અને તેની ચાકગતિ ઉર્જા બમણી કરવામાં આવે,તો તેનું નવું કોણીય વેગમાન કેટલું થશે?

નીચેનામાંથી કયું $\pi$-એસિડ લિગાન્ડ છે?

અવકાશમાં કોઈપણ બિંદુ $(x, y, z)$ (બધા $m$ માં) પર વિદ્યુત સ્થિતિમાન $V$ એ $V = 4x^2 \, V$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1 \, m, 0, 2 \, m)$ પર $V/m$ માં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo