નીચેનાને જોડો?
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ સાદા લોલકના તાપમાન સાથેના આવર્તકાળમાં થતા ફેરફારનો તેના મૂળ આવર્તકાળ સાથેનો ગુણોત્તર$(i) \, \alpha \Delta T$
$(b)$ લંબાઈના મૂલ્યનો તેના સ્કેલ રીડિંગ સાથેનો ગુણોત્તર$(ii) \, T$
$(c)$ અચળ દબાણે આદર્શ વાયુ માટે કદ પ્રસરણાંકનો વ્યસ્ત$(iii) \, (1 + \alpha \Delta T)$
$(d) \, \frac{F}{YA} =$$(iv) \, \frac{1}{2} \alpha \Delta T$

  • A
    $(a-iv), (b-ii), (c-i), (d-ii)$
  • B
    $(a-iii), (b-iv), (c-ii), (d-i)$
  • C
    $(a-iv), (b-i), (c-ii), (d-iii)$
  • D
    $(a-iv), (b-iii), (c-ii), (d-i)$

Explore More

Similar Questions

ભૌતિકવિજ્ઞાનમાં બે મુખ્ય અભિગમો કયા છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(A)$ ટોર્ક$(I)$ $ML^{-2}T^{-2}$
$(B)$ પ્રતિબળ$(II)$ $ML^2T^{-2}$
$(C)$ દબાણ પ્રચલન$(III)$ $ML^{-1}T^{-1}$
$(D)$ સ્નિગ્ધતા ગુણાંક$(IV)$ $ML^{-1}T^{-2}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$9.5\, km$ નું અંતર કાપવા માટે એક પૈડું $2000$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો પૈડાનો વ્યાસ કેટલો હશે?

નીચેની યાદીમાં,કઈ જોડીના પરિમાણો અલગ છે?

પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના પરિમાણનો ગુણોત્તર એ કોનું પરિમાણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo