અર્ધીકરણ (Meiosis) એ સમભાજન (Mitosis) થી કેવી રીતે અલગ પડે છે?

  • A
    તે વાનસ્પતિક કોષોમાં થાય છે
  • B
    તે વ્યતિકરણ (Crossing over) દર્શાવે છે
  • C
    તે બે કોષો બનાવે છે
  • D
    રંગસૂત્રોની સંખ્યા અપરિવર્તિત રહે છે

Explore More

Similar Questions

$S$ - વિધાન: પ્રજનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું કોષવિભાજન થાય છે. $R$ - કારણ: અર્ધીકરણ દરમિયાન જનીનદ્રવ્ય બે વાર બેવડાય છે અને કોષ બે વાર વિભાજન પામે છે.

$Anaphase-I$ ($\text{ભાજનોત્તરાવસ્થા-I}$) દરમિયાન સમયુગ્મી રંગસૂત્રોનું જુદા પડવું એ ...... કહેવાય છે.

અર્ધીકરણના કયા તબક્કામાં રિકોમ્બિનેઝ ઉત્સેચકની જરૂર પડે છે?

જો કોઈ પ્રજાતિ માટે $2n = 16$ હોય,તો કોષના અર્ધીકરણ વિભાજનના $Ist$ પૂર્વાવસ્થા (prophase) અને $IInd$ પૂર્વાવસ્થા દરમિયાન કેટલા ટેટ્રાડ્સ (ચતુષ્ક) અને ડાયાડ્સ (દ્વિક) બનશે?

વ્યતિકરણ (Crossing over) કઈ અવસ્થાએ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo