મિથાઈલ-ટર્ટ-બ્યુટાઈલ ઈથરને $HI$ ની એક મોલર સાંદ્રતા સાથે ગરમ કરતા શું મળે છે?

  • A
    $CH_3I + (CH_3)_3COH$
  • B
    $CH_3OH + (CH_3)_3CI$
  • C
    $CH_3I + (CH_3)_3CI$
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સંયોજન $2,4-$ડાયનાઈટ્રોફિનાઈલ હાઈડ્રાઝીન અને $Na$ સાથે પ્રક્રિયા કરતું નથી. તે સંયોજન કયું છે?

ઈથાઈલ ક્લોરાઈડ સોડિયમ ઈથોક્સાઈડ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $A$ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પણ $A$ આપે છે?

$t$-બ્યુટાઈલ મિથાઈલ ઈથરની $HI$ સાથેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજો કઈ છે?

$Ar-OH + RX \xrightarrow{\text{alkali}} A$ પ્રક્રિયામાં,$A$ શું છે?

લુઈસના એસિડ અને બેઝના ખ્યાલ મુજબ,ઈથર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo