Methylphenyl ether નીચેનામાંથી કોની પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે?

  • A
    ફિનોલેટ આયનો અને મિથાઈલ આયોડાઈડ
  • B
    મિથોક્સાઈડ આયનો અને બ્રોમોબેન્ઝીન
  • C
    મિથેનોલ અને ફિનોલ
  • D
    બ્રોમોબેન્ઝીન અને મિથાઈલ બ્રોમાઈડ

Explore More

Similar Questions

મિથાઈલ-ટર્ટ-બ્યુટાઈલ ઈથરને $HI$ ની એક મોલર સાંદ્રતા સાથે ગરમ કરતા શું મળે છે?

નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતું નથી?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્કાઈલ હેલાઈડ આપતી નથી?

$Williamson$ સંશ્લેષણ દ્વારા ઈથરની બનાવટ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ યોગ્ય છે?

નીચેની પ્રક્રિયામાં નીપજો $Y$ અને $Z$ ઓળખો:
$C_6H_5-O-CH_2CH_3 \xrightarrow[\Delta]{HI} Y + Z$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo