એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર $7:5$ છે. જ્યારે તેમાં $15 \, L$ પાણી ઉમેરવામાં આવે છે,ત્યારે નવા મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર $7:8$ થાય છે. નવા મિશ્રણમાં પાણીની કુલ માત્રા........$L$ છે.

  • A
    $35$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $96$

Explore More

Similar Questions

$15 \%$ અને $40 \%$ સાંદ્રતા ધરાવતા ખાંડના બે દ્રાવણોને કયા ગુણોત્તરમાં મિશ્ર કરવાથી $30 \%$ સાંદ્રતાવાળું દ્રાવણ મળે?

₹ $5.75$ પ્રતિ $kg$ ભાવની કેટલી ખાંડને ₹ $4.50$ પ્રતિ $kg$ ભાવની $75 \, kg$ સસ્તી ખાંડ સાથે મિશ્ર કરવી જોઈએ,જેથી મિશ્રણનો ભાવ ₹ $5.50$ પ્રતિ $kg$ થાય?

Difficult
View Solution

₹ $5.40$ પ્રતિ લિટરના ભાવના $14$ લિટર દૂધમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ જેથી મિશ્રણનું મૂલ્ય ₹ $4.20$ પ્રતિ લિટર થાય? (લિટર માં)

Difficult
View Solution

$40 \%$ હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ મેળવવા માટે $25 \%$ હાઇડ્રોક્લોરિક એસિડને $60 \%$ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કયા ગુણોત્તરમાં મિશ્ર કરવું જોઈએ?

એક સંસ્થાના કર્મચારીઓ,જેમાં અધિકારીઓ અને કામદારોનો સમાવેશ થાય છે,તેમનો સરેરાશ માસિક પગાર ₹$3000$ છે. એક અધિકારીનો સરેરાશ પગાર ₹$10000$ છે જ્યારે એક કામદારનો સરેરાશ પગાર ₹$2000$ પ્રતિ માસ છે. જો સંસ્થામાં કુલ $400$ કર્મચારીઓ હોય,તો અધિકારીઓ અને કામદારોની સંખ્યા અલગ-અલગ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo