₹ $5.75$ પ્રતિ $kg$ ભાવની કેટલી ખાંડને ₹ $4.50$ પ્રતિ $kg$ ભાવની $75 \, kg$ સસ્તી ખાંડ સાથે મિશ્ર કરવી જોઈએ,જેથી મિશ્રણનો ભાવ ₹ $5.50$ પ્રતિ $kg$ થાય?

  • A
    $250$
  • B
    $300$
  • C
    $350$
  • D
    $325$

Explore More

Similar Questions

₹ $32$ પ્રતિ $kg$ ના ઘઉંને ₹ $24$ પ્રતિ $kg$ ના ઘઉં સાથે કયા પ્રમાણમાં મિશ્ર કરવા જોઈએ જેથી મિશ્રણને ₹ $39$ પ્રતિ $kg$ ના ભાવે વેચતા $30 \%$ નફો થાય?

વાઇનથી ભરેલા પીપમાંથી $8$ લિટર વાઇન કાઢીને તેમાં પાણી ભરવામાં આવે છે. આ પ્રક્રિયા વધુ ત્રણ વખત કરવામાં આવે છે. હવે પીપમાં બાકી રહેલા વાઇન અને પાણીનું પ્રમાણ $16$:$65$ છે. તો શરૂઆતમાં પીપમાં કેટલો વાઇન હતો? (લિટર માં)

Difficult
View Solution

પ્રકાર $1$ ના ચોખાની કિંમત $Rs. 15$ પ્રતિ $kg$ છે અને પ્રકાર $2$ ના ચોખાની કિંમત $Rs. 20$ પ્રતિ $kg$ છે. જો પ્રકાર $1$ અને પ્રકાર $2$ બંનેને $2:3$ ના ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે,તો મિશ્રિત ચોખાની પ્રતિ $kg$ કિંમત કેટલી થશે? ( $Rs.$ માં)

Difficult
View Solution

$80 \text{ litre}$ દૂધ અને પાણીના મિશ્રણમાં $10 \%$ દૂધ છે. મિશ્રણમાં પાણીનું પ્રમાણ $80 \%$ કરવા માટે કેટલું દૂધ ($\text{litre}$ માં) ઉમેરવું જોઈએ?

$75$ પૈસા પ્રતિ પેકેટની કિંમતની ચાને ₹$5.50$ પ્રતિ પેકેટની કિંમતની ચા સાથે કયા પ્રમાણમાં મિશ્રિત કરવી જોઈએ જેથી મિશ્રણની કિંમત ₹$4.50$ પ્રતિ પેકેટ થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo